News Portal...

Breaking News :

સાંસદ ડો હેમાંગ જોશી, વેસ્ટર્ન રેલવે જનરલ મેનેજર અને ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી

2025-01-11 12:19:39
સાંસદ ડો હેમાંગ જોશી, વેસ્ટર્ન રેલવે જનરલ મેનેજર અને ઉચ્ચ અધિકારીઓની બેઠક મળી


વડોદરા : સાંસદ ડો હેમાંગ જોશી, વેસ્ટર્ન રેલવે જનરલ મેનેજર અને ઉચ્ચ અધિકારીઓની બેઠક યોજાઈ હતી. 


જેમાં મહાકુંભ મેળા માટે વડોદરા થી પ્રયાગરાજ માટે ટ્રેન શરૂ થાય તે માટે પણ કરી રજૂઆત કરાઈ છે.તેમજ વંદે ભારત તથા નમો ભારત ટ્રેન વડોદરાથી દ્વારકા માટે શરૂ થાય તે માટે પણ કરાઈ રજૂઆત છે.


નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની રેલવે કમ્પાઉન્ડમાં આવેલ શાળા માટે પણ જગ્યાની માંગણી કરવામાં આવી છે. ધારાસભ્યો દ્વારા કરેલ રજૂઆત મુદ્દે પણ કરાઈ ચર્ચા છે.જીલ્લો માટે પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશેષ ચર્ચા કરવામાં આવી છે.

Reporter: admin

Related Post