વડોદરામાં ઉજવાતો ઉત્સવ એટલે ગણેશ ઉત્સવ. ગણેશ ઉત્સવને હવે ગણતરીનો સમય બાકી છે ત્યારે વડોદરા શહેરના રાજમાર્ગો પર વિવિધ મંડળોની યાત્રા નીકળી રહી છે
ત્યારે વડોદરા શહેર માંજલપુર વિસ્તારમાં આવેલ મનમોહન ગણેશજીની આગમન યાત્રા નીકળી હતી જેમાં આ આગમન યાત્રા વાઘોડિયા રોડ ખાતે થી નીકળી હતી જેમાં શ્રીજીના આગમનમાં હજારોની સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા અને ભવ્યતિભવ્ય આગમન યાત્રા નીકળી હતી અને આગમન યાત્રામાં ભવ્ય આતિશબાજી કરવામાં આવી હતી અને પાવર ફૂલ ડીજે ના તાલે ગણેશ ભક્તો ડીજે ના તાલે ઝૂમી ઉઠ્યા હતા.
Reporter: