વડોદરા : પાણીગેટ વિસ્તારમાં રહેતા લારીઓને રાત્રે 11 વાગે સુધીની પરમિશન આપવામાં આવી છે,જો કોઈ લારીગળા વાળાઓ 11:00 વાગે થી વધુ લારી ચલાવશે તેના પર પોલીસ કાર્યવાહી કરશે.

એસીપી જણાવ્યા મુજબ લારીગલા મોઢે સુધી ખુલ્લા રહેવાથી ગુનાહિત પ્રવૃત્તિ થતું હોય છે જેના કારણે પોલીસે કડકાયે ભરે પાણીગેટ વિસ્તારમાં આવેલ તમામ લારીઓ 11:00 વાગ્યા સુધી ચાલુ રહેશે.


Reporter: