વડોદરા શહેર ફતેપુરા વિસ્તારમાં પાંજરીઘર મોહલ્લામાં છેલ્લા છ મહિના દે ઉભરાતી ગટરો ને લઈને સ્થાનિક લોકોએ અનેક વખત નગરસેવક અને પાલિકા તંત્રને રજૂઆત કરી છતાં યોગ્ય નિકાલ ના આવતા આજે સ્થાનિકો દ્વારા રોડ રોડ બંધ કરી દીધો
જેથી પાલિકાના અધિકારીઓની આંખો ખુલ્લે અને આ ઉભરાતી ગટરો નું નિરાકરણ આવે પાંજરીઘર મોહલ્લા ના લોકો પણ બીમારી થી હેરાન થઈ ગયા છે અને રાહદારીઓ ને ગંદા પાણી માંથી પ્રસાર થવું પડે છે અને આ સમસ્યાનું નિવારણ નહિ આવે તો ગાંધી માર્ગે આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે
Reporter: News Plus