વડોદરા: માંજલપુર વિધાનસભાના સંમેલનમાં વર્ષોથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવતા વરિષ્ઠ નેતા યોગેશ કાકાએ સંમેલનમાં માંજલપુરને અન્યાય થતો હોવાનો બળાપો ઠાલવ્યો હતો.
કા'કાએ જાહેરમંચ પરથી કહ્યું માંજલપુર વર્ષોથી ભાજપ પડખે રહ્યું છે છતાંય અહીંથી કોઈને મેયર, ડે.મેયર કે સ્ટેન્ડિગ કમિટી ચેરમેન બનવતા નથી.પાલિકામાં અમારો કોઈ વ્યક્તિ હોદ્દે હશે તો વધુ વિકાસ અને ઝડપથી વિકાસ થશે.
Reporter: admin