News Portal...

Breaking News :

વડોદરા એરપોર્ટમાં સુવિધાનો અભાવ: સ્વેજલ વ્યાસ

2025-06-04 17:20:48
વડોદરા એરપોર્ટમાં સુવિધાનો અભાવ: સ્વેજલ વ્યાસ


વડોદરાને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ બનાવના સપના બતાડતું તંત્ર એરપોર્ટ ની દશા બગાડી ને બેઠું છે કેટલા બધા સમય થી એરપોર્ટ માં વાઇફાઇ ( ઇન્ટરનેટ નથી ), દીવાલો પર સેલોટેપ મારી પોસ્ટર લગાવાય છે 


મુખ્ય છત ની હાલત ધૂળ વાળી ગંદકી થી સ્પષ્ટ દેખાય છે બસ સુવિધા ના નામ પર ઉઘરાણી અને જાહેરાતો ના નામ ની ભરમાર દેશ વિદેશ થી આવતા લોકો પણ આ બધું જોઈ સ્તબ્ધ થઇ જતા હોય છે એરપોર્ટ ઓથોરિટી પાસે વાઈફાઈ ઇન્ટરનેટ ના પૈસા ના હોય તો ટીમ રિવોલ્યુશન સંપૂર્ણ ખર્ચ આપવા તૈયાર છે 


અને જો એરપોર્ટ ઓથોરિટી એક અઠવાડિયામાં એરપોર્ટ પર વાઇફાઇ ફ્રી નહિ કરે તો ટીમ રિવોલ્યુશન ને વાઇફાઇ લગાવાની પરવાનગી આપે અમે તદ્દન ફ્રી વાઇફાઇ એરપોર્ટ પર આવતા તમામ મુસાફરો માટે આ સુવિધા આપી શું..

Reporter: admin

Related Post