News Portal...

Breaking News :

ટ્રાફિક દંડથી બચવા કીમિયો

2024-11-07 14:10:08
ટ્રાફિક દંડથી બચવા કીમિયો


વડોદરા : છોકરીના ફી ભરવા માટે રૂપિયા નથી તો હેલ્મેટ માટે ક્યાંથી લાવું ? તેવા બહાના વાહન ચાલકો બતાવી રહ્યા છે. 


હેલ્મેટ પહેરવું એ જરૂરી છે પોલીસ ટ્રાફિક શાખાને અવેરનેસ કરવાની જરૂર છે.હેલ્મેટ પહેરીશ પણ વડોદરાના રોડના ખાડાથી મારો જીવ જાય તો કોણ બચાવશે? તેઓ સવાલ પણ વાહન ચાલકો એ ઉઠાવ્યો છે.


એક જ દિવસમાં હેલ્મેટ વગરના સરકારી કર્મીઓ સહિત 126 ચાલકોને 63 હજાર દંડ કરાયો હતો.ગુજરાત સરકારે 19 ઓક્ટોબરે પરીપત્ર બહાર પાડીને સરકારી કચેરીઓમાં આવતા કર્મચારીઓને ફરજિયાત હેલ્મેટ પહેરવા જણાવ્યું હતું.

Reporter: admin

Related Post