મુંબઈ : કંગનાની ફિલ્મ પર ઈમરજન્સી લાગી ગઈ છે ,જેથી કંગના હાલ નારાજ થઇ ગઈ છે.
કંગનાની ફિલ્મ ઈમરજન્સીનું સેન્સર સર્ટિફિકેટની અટકાયત થતા ફિલ્મની રિલીઝ પછી ઠેલાઇ છે. જેને લઇ કંગનાએ દેશથી નિરાશી દર્શાવી છે. કંગના આ અટકાયતથી ખુબ નારાજ છે. વધુમાં જણાવ્યું કે આ પેહલા મધુર ભંડારકરે ૨૦૧૭માં ઇંન્દુ સરકાર રિલીઝ કરી હતી, તેમાં કોઈ વિવાદ થયો ન હતો. જયારે ઈમરજન્સી ફિલ્મમાં અટકાયત કરી એ ખોટી છે.
ફિલ્મનું સેન્સર સર્ટિફિકેટ અટકી પડતાં આગામી તા. છઠ્ઠી સપ્ટેમ્બરે થનારી ફિલ્મની રીલિઝ અટકી ગઈ છે. આ બાબતે કંગનાએ ખુબ નારાજગી વ્યક્ત કરી છે અને પોતે દેશથી નારાજ હોવાનું જણાવ્યું હતું.
Reporter: admin