વડોદરા : બાળકીની વડોદરાની સયાજી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન મોત થયું હતું. વડોદરામાં કોંગ્રેસ દ્વારા ઘટનાને વખોડી કાઢવામાં આવીછે.

માંજલપુર વિસ્તારમાં કોંગ્રેસે આંદોલન કર્યુંઅને કોંગ્રેસે નરાધમનું એન્કાઉન્ટર કરવાની માંગ કરી છે.કોંગ્રેસે મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમત્રીને આરોપીનું એન્કાઉન્ટર કરવાની માંગ કરી છે.
કોંગ્રેસના પૂર્વ શહેર ઉપપ્રમુખ વિનોદ શાહે ભાજપ આરોપીનું એન્કાઉન્ટર કરે તો આગામી પાલિકાની ચૂંટણીમાં ભાજપને મત આપવાનું જણાવ્યુ હતું.
Reporter: admin