News Portal...

Breaking News :

અવનવી વાનગી : મખાની બાસુંદી બનાવવાની રીત.

2025-05-30 13:51:01
અવનવી વાનગી : મખાની બાસુંદી બનાવવાની રીત.


સામગ્રીમાં 1 લીટર દૂધ, 1 વાડકી મખાના, 1 ચમચી એલચિ પાવડર, ચપટી કેસર, બદામ અને પિસ્તા કતરણ, 1 વાડકી ખાંડ અને 1 ચમચી ઘી જરૂરી છે.




એક કડાઈમાં ઘી ગરમ કરવા મૂકી તેમાં મખાના સેકી લેવા, તેમાં દૂધ ઉમેરી હલાવતા રેહવું. હવે તેમાં મખાનાનો પાવડર બનાવી ઉમેરી લેવો. હવે આ મિશ્રણને ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવતા રેહવું. તેમાં ડ્રાયફૂટ ઉમેરવું. તેમાં એલચી પાવડર ઉમેરવું અને કેસરના તાંતના ઉમેરવા.

Reporter: admin

Related Post