વડોદરા શહેર અવાર-નવાર ચોરીના બનાવો બની રહ્યા હતા ત્યારે વડોદરા શહેર પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉઠાવ્યા છે
વડોદરા શહેર સુલતાપૂરા વિસ્તારમાં આવેલ સુરપાણેશ્વર મંદિરના ખાંચા માં ગત રોજ બે મકાનોના તસ્કરો દ્વારા તાળા તોડી ને મકાન ના નકુચા તોડી ને ઘરમાં પ્રવેશ કર્યો હતો અને મકાન માં રહેલ સોના ચાંદીના દાગીના લઈ તસ્કરો પલાયન થઈ ગયા હતા ત્યારે બે દિવસ પહેલા આગળ ની પોળ માં પણ તસ્કરોએ મકાન ને નિશાન બનાવ્યું હતું
અને તસ્કરો ચોરી કરી ફરાર થઈ ગયા હતા હવે સ્થાનિક લોકો માં ભય નો મોહલ ઊભો થયો છે અને પોલીસ પેટ્રોલિંગ પર સવાલો ઉઠાવ્યા છે આ ગીચ વિસ્તારમાં વર્ષોથી રહે છે અને છેલ્લા ઘણા સમયથી ચોરીના બનાવો બનવા પામ્યા છે
Reporter: