વડોદરા શહેરમાં છેલ્લા કેટલાક સમયમાં અકસ્માતોની ભરમાર જોવા મળી રહી છે ખાસ કરીને નાના બાળકો તેમજ કિશોરો પુરપાટ વગર વાહન હંકારી અકસ્માતો સર્જતા હોય છે ત્યારે વડોદરા ના તરસાલી વિસ્તારમાં એક મારુતિ વર્ણનનું સ્ટેરીંગ એક કિશોરના હાથમાં હતું અને આ દ્રશ્યો કેમેરે કંડાઈ ગયા હતા.
તાજેતરમાં શહેરના અલકાપુરી વિસ્તારમાં એક સગીર દ્વારા પોતાની સ્પોટ બાઈકથી એક યુવતીના ટક્કર મારવામાં આવી હતી જે હાલમાં પણ જીવન મરણ વચ્ચે ઝુલા ખાઈ રહી છે હોસ્પિટલમાં છેલ્લા 90 દિવસથી તે સારવાર લઈ રહી છે. ત્યારે એક અકસ્માતે આ યુવતીના પરિવારની આખી જિંદગી બરબાદ કરી નાખી છે ત્યારે કિશોરોના હાથમાં સ્ટેરીંગ કેટલું ખતરનાક સાબિત થઈ રહ્યું છે તે આ કિસ્સાથી સામે આવી રહ્યું છે
દરમિયાન વડોદરા તરસાલી વિસ્તારમાં એક કિશોર મારુતિ વાન ચલાવી રહ્યો હોવાના દ્રશ્યો સામે આવ્યા છે આ કિશોર બે ફાર્મ રીતે કોઈની પણ રોકટોક વગર મારુતિ વાન નું સ્ટેરીંગ પોતાના હાથમાં લઇ રોડ ઉપર દોડાવી રહ્યું છે ત્યારે તે અકસ્માત સર્જી શકે તેમ છે શહેરના ટ્રાફિક વિભાગ દ્વારા અને આરટીઓ વિભાગ દ્વારા પણ આવા બાળકો સામે કડક રહે પગલાં ભરવા જોઈએ. શહેરના જાગૃત નાગરિક અને રંગ દે બસંતી તરીકે ઓળખાતા ઇન્દ્રવદન રાઠોડ એ આ દ્રશ્યો કેમેરા કંડારિયા છે.
Reporter: News Plus