વડોદરા : વાસદ હાઇવે પરથી સયાજી હોસ્પિટલના બે તબીબ બાઈક પર વડોદરા આવતા હતા તે સમયે બાઇક સ્લીપ થતા ડોક્ટર વ્રજ પટેલે જીવ ગુમાવ્યો જ્યારે અન્ય મહિલા ડોક્ટર ડામોર એસ આઇ સી ઓ માં દાખલ છે.
વાસદ થી સયાજી હોસ્પિટલ લાવતા જ વ્રજ પટેલને મૃત જાહેર કરાયો હતો. વ્રજ પટેલ સર્જરીના ડોક્ટર હતા. સયાજી હોસ્પિટલ ખાતે વ્રજ પટેલના પરિવાર તેમજ સયાજી હોસ્પિટલના તબીબો અને સુપ્રિટેન્ડેન્ટર રંજન ઐયર પહોંચ્યા હતા.
Reporter: News Plus