ગઈ કાલે પાંચમા દિવસે વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલ સનમૂન પાર્ક સોસાયટીમાં રહેતા ગાંધી પરિવારે અનોખો રીતે વિસર્જન કર્યું સરસ માટીના ગણપતિ મૂકવામાં આવ્યા હતા.
ગઈ કાલે બગીમાં બેસાડીને વિસ્તારમાં નગરયાત્રા કરી હતી ઢોલ નગારા સાથે ગરબા ની પણ રમઝટ કરી હતી ઘર આંગણે વિસર્જન કરવામાં આવ્યું હતું ગણપતિ બાપા મોરિયા આવતા વર્ષે જલ્દી આવજો
Reporter: admin