વડોદરા : અટલાદરા પોલીસ સ્ટેશન વિસ્તારમા ગુનાહિત પ્રવૃતિમાં સંકળાયેલ ઇસમોના ગેર કાયદેસર ઝુપડા કરેલા હોય જેઓને વી એમ સી ની ટીમ તથા અટલાદરા પોલીસ સ્ટેશન સ્ટાફ સાથે દબાણ હટાવવાનું હોય તમામ વિનાયક વુડા ની સામે ખુલ્લા મેદાન દબાણ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.

સાથે જ દબાણ શાખાની ટીમ અને અટલાદરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ અને ડીસીપી ઝોન 2 અભય સોની હાજરીમાં ગુનાહિત પ્રવૃત્તિમાં સંકળાયેલા ઇસમોનું ગેરકાયદેસર દબાણ દૂર કરવાની પ્રક્રિયા હાથ ધરી હતી જેમાં વધુ માહિતી ઝોન 2 અભય સોની મીડિયા સમક્ષ માહિતી આપી હતી.




Reporter: