News Portal...

Breaking News :

માંડવી ગેન્ડિકેટ વિસ્તારમાં લાગેલી પતંગ અને દોરીના દુકાનોમાં ભારે ભીડ

2025-01-09 15:12:41
માંડવી ગેન્ડિકેટ વિસ્તારમાં લાગેલી પતંગ અને દોરીના દુકાનોમાં ભારે ભીડ


ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા થયેલા બજારોમાં દોરા ૭% અને પતંગમાં ૨૦% નો વધારો હોવા છતાં બજારમાં ઘરાકી સારી જોવા મળી રહી છે. 


ઉતરાયણ પર અને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગ રચ્યાઓ તૈયારીઓમાં લાગી ગયા છે ત્યારે વડોદરા શહેર માંડવી ગેન્ડિકેટ વિસ્તારમાં લાગેલી પતંગ અને દોરીના દુકાનોમાં ભારે ભીડ અને ખરીદી જોવા મળી રહી છે. ગયા વર્ષ કરતા આ વર્ષે દોરામાં ટકા અને પતંગમાં 20 % નો વધારો હોવા છતાં બજારોમાં સારી ગ્રાહાકી જોવા મળી રહી છે. 


વેપારીઓ દ્વારા ચાઈનીઝ દોરી પર આક્રોશ વ્યક્ત કર્યો હતો સાથે ચાઈનીઝ દોરીને લઈને લોકોની જાન પણ જાય છે જેને લઈને માંડવી વિસ્તારમાં આવેલા પતંગ અને દોરીની દુકાનોના વેપારીઓ દ્વારા ચાયની દોરી પર પ્રતિબંધ યોગ્ય છે તેવું જણાવી રહ્યા છે સાથે આ વર્ષે ઉત્તરાયણમાં પતંગ રસિકોનો ખીસું થોડું ભારે થાય કારણ કે પતંગોમાં રીત ટકાનો વધારો જોવા મળી રહ્યો છે અને બજારોમાં અવનવી પતંગો પણ જોવા મળી રહી છે

Reporter: admin

Related Post