News Portal...

Breaking News :

વડોદરામાં એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી

2025-03-15 12:02:49
વડોદરામાં એક જ કોમના બે જૂથ વચ્ચે મારામારી


વડોદરા : નાગરવાડા વિસ્તારમાં એ જૂથો વચ્ચે મારામારીનો બનાવ બન્યો હતો. આ બનાવ મામલો બિચકે તે પહેલા પોલીસ અને હોમગાર્ડ જવાનો એ બાજી સંભાળી હતી.


ગોલવાડ અને ત્યારબાદ અન્ય જગ્યાએ  માથાકૂટ થઈ હતી. પાંચથી વધુ વ્યક્તિઓની અટકાયત કરી કારેલીબાગ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

Reporter:

Related Post