News Portal...

Breaking News :

તાંદલજામાં આવેલ નૂરે ઇલાહી મસ્જિદ મદ્રેસા ખાતે ધ્વજવંદન બાદ ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો: ૪

2024-08-16 12:41:46
તાંદલજામાં આવેલ નૂરે ઇલાહી મસ્જિદ મદ્રેસા ખાતે ધ્વજવંદન બાદ ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ યોજાયો: ૪


SOG દ્વારા શહેરમાં અવારનવાર જુદા જુદા વિસ્તારોમાં ડ્રગ્સ તેમજ નશીલા પદાર્થોનું સેવન ના થાય તેમજ સમાજમાં જાગૃતતા લાવવા ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ કરવામાં આવે છે. 


માદક પદાર્થો અને ડ્રગ્સના સેવનથી થતા નુકશાન તેમજ કાયદાકીય રીતે તેની ગંભીરતા અંગે સમજણ માટે SOG દ્વારા ૭૮ માં સ્વતંત્ર પર્વ નિમિતે તાંદલજામાં આવેલ નૂરે ઇલાહી મસ્જિદ મદ્રેસા ખાતે ધ્વજવંદન બાદ ડ્રગ્સ અવેરનેસ પ્રોગ્રામ યોજવામાં આવ્યો હતો.


 જેમાં ડ્રગ્સ અવેરનેશ શોર્ટ ફિલ્મ તેમજ ડ્રગ્સના સેવનથી થતા નુકશાન અંગે વિદ્યાર્થીઓને જાગૃત કરવામાં આવ્યા હતા. say yes to life no to drugના સૂત્રને અસરકારક બનાવવા ૪૫૦ વિદ્યાર્થીઓએ પોતે વ્યસનથી મુક્ત રહેશે અને પરિવારને પણ વ્યસનથી દૂર રહેવા અપીલ કરશે તેવા શપથ લીધા હતા.

Reporter: admin

Related Post