સાંસદ ગેની ની જીત બાદ એમના દ્વારા આપેલ નિવેદન થી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા એ નારાજગી વ્યક્ત કરી છે,
પ્રમુખ એ કહ્યું કે સાંસદ ગેનીના નિવેદન થી તેમને ખુબ ઠેસ પહોંચી છે. નુ નિવેદન એમ હતું કે કોંગ્રેસ મા સંગઠન નો અભાવ હોવાના કારણે ઉમેદવાર પોતાની તાકાત થી લડે છે.બનાસકાંઠાના સાંસદ ગેની ઠાકોર ના આ નિવેદન થી દુઃખી થઈ ભરત સિંહ વાઘેલાએ સોશ્યિલ મીડિયા પર દુખ વ્યક્ત કર્યું છે.
Reporter: News Plus