News Portal...

Breaking News :

કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ગાંધીબાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી

2026-01-30 11:49:46
કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી નિર્વાણ દિન નિમિત્તે ગાંધીબાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી


શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી નિર્વાણ દિન ગાંધીનગર ગૃહ ખાતે ગાંધીબાપુની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી.. 



શહીદ દિવસ એટલે કે ગાંધી નિર્વાણ દિવસ 30 જાન્યુઆરીએ ઉજવાય છે. ભારતની આઝાદી માટે પોતાના જીવનનું બલીદાન આપનાર ગાંધી બાપુની પ્રતિમા પર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધી પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. ગાંધી નિર્વાણ દિવસને શહીદ દિવસ તરીકે મનાવવામાં આવે છે. શહીદ દિવસ ભારતની આઝાદી માટે પોતાના જીવનનું બલીદાન આપનાર સ્વતંત્રતા સેનાનીઓની યાદીમાં ઉજવાય છે. 


ભારતના રાષ્ટ્રપતિ મહાત્મા ગાંધીનું 30 જાન્યુઆરી, 1948ના રોજ દિલ્હીમાં નિધન થયું હતું. આ તારીખે મહાત્મા ગાંધીજીની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પરંતુ ગાંધીબાપુના વિચારો અમર રહેશે ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગાંધીબાપુની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં કોંગ્રેસના પ્રમુખ, ચંદ્રકાંત શ્રીવાસ્તવ, અમી રાવત, સાથે કોંગ્રેસના કાર્યકર્તાઓ અને નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા. 

Reporter: admin

Related Post