News Portal...

Breaking News :

બરોડા ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખ તરીકે દીનું મામા અને જીબી સોલંકી રીપીટ

2026-08-04 11:53:05
બરોડા ડેરીના પ્રમુખ-ઉપપ્રમુખ તરીકે દીનું મામા અને જીબી સોલંકી રીપીટ

બરોડા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (બરોડા ડેરી)ની પ્રમુખ અને ઉપપ્રમુખ પદની ચૂંટણીને લઈ ચાલી રહેલા રાજકીય સંગ્રામનો અંત આવ્યો છે. ભાજપ દ્વારા બંને પદ માટે મેન્ડેડ જાહેર કરવામાં આવ્યા છે.

જેમાં પ્રમુખ પદે દિનુ મામા ઉર્ફે દિનેશ પટેલ અને ઉપપ્રમુખ પદે જીબી સોલંકીને ફરી એકવાર જવાબદારી સોંપવામાં આવી છે. મેન્ડેડ મળ્યા બાદ બોર્ડ ઓફ ડિરેક્ટર્સની બેઠક શરૂ થઈ છે. 

જેમાં બંને હોદ્દેદારોની વરણી પ્રક્રિયા હાથ ધરાશે. બરોડા ડેરીના નેતૃત્વને લઈને છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે.

Reporter: admin

Related Post