News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : વાયુના દર્દના ઈલાજ

2025-06-26 15:24:52
આયુર્વેદિક ઉપચાર : વાયુના દર્દના ઈલાજ


- બે ચમચી આદુનો રસ, એક ચમચી લસણનો રસ, બે ચમચી મેથીની ભાજીના પાનનો કાઢી પીવાથી શાંધાના વા મટે છે.
- વાયના રોગની બે ચમચી ભાજીના પાનનો રસ મેળવી પીવાથી સાંધાનો વા મટે છે અને પીડામાંથી મુક્તિ મળે છે.
- દોઢથી બે તોલાભાર મેથી અથવા મેથીનો પાવડર રોજ પલાળીને લેવાથી વા મટે છે.
- સૂંઠનો ઉકાળો કરી તેમાં એક ચમચી દિવેલ નાખીને પીવાથી પડખાનો દુખાવો મટે છે.
- શેકેલી હિંગ થોડા ગરમ પાણી સાથે પીવાથી પડખાનો દુખાવો મટે છે.
- સૂંઠ, સાજીખાર અને હિંગનું ચૂર્ણ ગરમ પાણીમાં લેવાથી બધી પ્રકારના દર્દમાં રાહત મળે છે.
- અંગ જકડાય ગયું હોયto રાઈની પેટીસ લગાડવાથી રાહત મળે છે.
- પગના ગોટલા ચઢી જાય to કોપરેલ તેલ ગરમ કરી માલિશ કરવાથી મટે છે.
- સરસિયાના તેલમાં કપૂર મેળવી માલિશ કરવાથી દુઃખતા સાંધા મટે છે.

Reporter: admin

Related Post