- વરિયાળી અને ખાંડ સરખા ભાગે લઇ ચૂર્ણ બનાવી સવાર - સાંજ લેવાથી ચક્કર આવે છે.
- મરીનું ચૂર્ણ ઘી અને સાકરમાં લેવાથી ચક્કર આવતા બન્ધ થાય છે.
- તુલસીના પાન મરી સાથે ચાવવાંથી ચક્કર આવતા બન્ધ થાય છે.
- બસમાં ચક્કર આવતા હોયતો તજ આઠ a લવીંગ મોઢામાં રાખવા.
- હિંગને સેકી, ખાંડનો પાવડર બનાવી તેમાં થોડી હિંગ ખાવાથી ચક્કર આવતા બન્ધ થાય છે.
Reporter: admin