-ગાજર નો રસ પીવાથી નબળાઈ દૂર થશે અને વજન વધશે.
- જમ્યા પછી નિયમિત બે કેળા ખાવાથી નબળાઈ દૂર થાય છે.
- અંજીરને દૂધમાં નાખી ઉકાળી પીવાથી નબળાઈ દૂર થશે.
- ડુંગળીને ઘીમા સાંતળીને ખાવાથી તાકાત આવશે અને ફેફસાના લગતી બીમારીઓ દૂર થશે.
- મોસંબીનો રસ પીવાથી નબળાઈ દૂર થાય છે.
- ફણગાવેલા ચણા રોજ સવારે ચાવવાથી નબળાઈ દૂર થશે અને વજન વધે છે.
- નિયમિત દૂધ પીવાથી નબળાઈ દૂર થાય છે.
આ બધા ઈલાજમાથી કોઈ એક ઈલાજ શરીરમા તાકાત લાવે છે.
Reporter: admin