- 10 ગ્રામ લસણ અને 30 ગ્રામ કાળા તલ વાટી નિયમિત ખાવાથી વાયુ મટે છે.
- વ્યક્તિને છટ્ટો સુવડાવી માથું નીચે રહે તેમ રાખવું.
- વ્યક્તિને ગરદન તથા છાતી પરના કપડાં ઢીલા કરવા.
- વ્યક્તિને તાજી હવા મળે તેમ કપડાં ખુલ્લા કરવા.
- દર્દીના હાથ - પગ તળિયા પર સૂંઠ કે બામ ઘસવો.
- દર્દીને સ્મેલિંગ સોલ્ટ અથવા ચૂંદેલઈ ડુંગળી સુઘાડવી.
- દર્દીને કોઈ પણ પ્રકાર ની દવા ન આપવી.
Reporter: admin