News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : ગાયનું ઘી ગુણકારી

2025-06-30 12:05:38
આયુર્વેદિક ઉપચાર : ગાયનું ઘી ગુણકારી


- ગાયનું ઘી પગના તડીયામાં લગાડવાથી પેટના રોગો મટે છે.
- ગાયનું ઘી હાથ પર લગાડવાથી ફેફસાના રોગ મટે છે.
- ડુંટીપર બે ટીપા મુકવાથી અંબોઇ ક્યારેય ખસતી નથી.
- નાકમાં બે ટીપા મુકવાથી મગજ શાંત રહે છે અને આંખોમાં ક્યારેય નંબર વધતા નથી.
- આંખમાં આંજવાથી મોતિયો બિંદુ થતું નથી.
- ગાયના ઘી થી દમની બીમારીઓ આવતી નથી અને કફ મટી જાય છે.

Reporter: admin

Related Post