આજે આપણે માથાના દર્દ માટેના ઘરેલુ ઉપાય જાણીશું.જો વધુ પડતો માથામાં દુખાવો કે આધાસીસી રહેતી હોય તો તેનો ઉપચાર કરી શકાય છે.
- લવિંગનુ તેલ કપાળ માલિશ કરવું.
- હિંગના પાણીના ટીપા નાકમા નાખવાથી આધાસીસી મટી જાય છે.
- આદુનો રસ અને તુલસીનો રસ સૂંઘવાથી માથું દુખતું મટે છે.
- દૂધમા ઘી મેળવીને પીવાથી માથું દુખતું મટી જાય છે.
- ઠંડા દૂમા સૂંઠ ઘસીને એ દૂધના ટીપા નાકમાં નાખવાથી આધાસીસી મટે છે.
- નાળિયેરનુ પાણી પીવાથી માથું દુખતું મટે છે.
- બસ કે ગાડીમા ચક્કર આવીને માથું દુખેતો મોઢામાં લવિંગ કે તજ રાખવા જોઈએ.
Reporter: admin