News Portal...

Breaking News :

આયુર્વેદ ઉપચાર

2024-07-05 15:59:43
આયુર્વેદ ઉપચાર


આજકાલ ઘરે ઘરે લોકો ને ગેસ અને એસિડિટી ની તકલીફ હોઈ છે .જેને લઇ ને કેટલીય દવાઓ ખાતા હોઈ છે . પેટ ભારે લાગવું કે પેટ માં દુખાવો થવો . જમવાનું પચે નહિ કે કબજિયાત રેહવી આ બધી સંસ્યાઓ નો અપને સહેલી રીતે ઉપાય કરી શકાય છે . 


બપોરે કે સાંજે જમ્યા પછી ૧ ચમચી અંડાણુ ચૂર્ણ પાણી માં લેવા થીએસિડિટી માં રાહત મળે છે.
 -  જમ્યા પછી માટલા નું પાણી પીવા થી પણ પેટ માં ગેસ થતો નથી
 -  કુંવારપાઠા નો રસ પીવાથી ગેસ માટી જાય છે. 
 -  ૧ કપ પાણી કે છાસ માં શેકેલું થોડું જીરું અથવા શાકર ભેળવી ને પીવા થી એસિડિટી માટે છે.
 -  શતાવરી નું ચૂર્ણ દૂધ માં મેળવી પીવાથી ગેસ માં રાહત મળે છે. 
- ગાજર નો રસ પીવાથી પણ પેટ માં બળતરા થતા નથી.

Reporter: News Plus

Related Post