ખાલી પેટ એક ગ્લાસ પાણી માં આ પીવા થી ફાંદ નહીં વધે .અને ક્યારેય દવાખાને જવાનો વારો નહીં આવે .બાફેલા મગ ખાવાથી ઘણા ફાયદા થાય છે . આ માટે મગ ને પલાળી રાખી ને તેમાંથી અંકુર ફૂટવા લાગે તો તેને બાફી ને ખાવા થી ફાયદો થાય છે .
બાફેલા મગ નું પાણી પીવાથી શરીર માં રહેલી ચરબી ઓછી થઇ છે , અને શરીર માં પૂરતા પોષક તત્વ મળે છે . બાફેલા મગ બનવા પણ ખુબ સેહલું છે . મગ માં સ્વાદ માટે તમે મીઠું અને થોડા મસાલા ઉમેરી શકો છો . બાફેલા મગ પચવામાં હલકા હોઈ છે અને પ્રોટીન નું પ્રમાણ વધારે છે . વિટામિન એ , સી , અને ડી નું પ્રમાણ વધારે છે . શરીર માં રહેલા કોઈ રોગ ને મટાડવાનું કાર્ય બાફેલા મગ કરે છે . બીમાર વ્યક્તિ જો મગ ખાય છે તો એના માટે શક્તિ નું પ્રમાણ વધે છે અને રોગપ્રતિકારક શક્તિ વધે છે .
...
Reporter: News Plus