ઘણા લોકો ને શરીર ભારે હોવા થી શ્વાસ ની બીમારી હોઈ છે ,વજન વધારા ના લીધે તેઓ ઝડપ થી કામ મારી સકતા નથી કે થોડું વધારે ચાલે તો હાંફ ચડે છે અને થાકી જાય છે ,આ માટે તેઓ આયુર્વેદિક પદ્ધતિ થી તેઓ પિતાનું વજન ઉતારી આ બધી તકલીફો થી બચી શકે છે .
- લીબું ના રસ માં મધ મેળવી ખાવા થી જાડાપણું ઓછું થાય છે .
- લીંબુ અને મધ ને પાણી માં મિક્સ કરી જમ્યા બાદ પીવા થી થોડાક મહિના માં જાડાપણું દૂર થાય છે .
-તુલસી ના પાન ને ચાવવાથી અથવા એને છાસ માં નાખી પીવા થી શરીર માં વધારા ની ચરબી ઓછી થઇ શરીર સપ્રમાણ બને છે.નરણા કોઠે પાણીમાં મધ નાખી પીવા થી પણ શરીર બેડોળ થતું અટકે છે .
Reporter: News Plus