- ગોખરુ લઇ તેનું ચૂર્ણ મધમાં ચાટવાથી પથરી ઓગળી જાય છે .
- કારેલાનો રસ છાસ સાથે પીવાથી પથરી મટે છે.
- પાલકની ભાજીનો રસ પીવાથી પથરી ઓગળી જાય છે.
- કાળી દ્રાક્ષનો ઉકાળો પીવાથી પથરી મટે છે.
-લીબુંના રસમાં સિંધવ મીઠુ મેળવી પીવાથી પથરી મટે છે.
- મૂળાના પાનનો રસ કાઢી તેમાં સૂરોખાર નાખી રોજ પીવાથી પથરી ઓગળી જાય છે.
- ગોળ અને હળદર છાસમાં મેળવી પીવાથી પથરી ઓગળી જાય છે.
- ઘઉં અને ચણાનો ઉકાળો બનાવી તેમાં ચપટી સૂરોખાર નાખી ઉકાળીને પીવાથી પથરી ભાંગી જાય છે.
Reporter: admin