News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : કમરના દુખાવાના ઉપાય

2024-12-26 12:26:39
આયુર્વેદિક ઉપચાર : કમરના દુખાવાના ઉપાય


- રાઈના તેલ સાથે કાંદાનો રસ મેળવી માલીસ કરવાથી સઁધીવાનો દુખાવો મટે છે.
- અજમો અને ગોળ સરખા ભાગે મેળવી સવાર - સાંજ ખાવાથી કમરનો દુખાવો મટે છે.
- સૂંઠ અને ગોખરુ સરખા ભાગે લઇ તેનો ઉકાળો રોજ સવારે પીવાથી કમરનો દુખાવો મટે છે.
- સૂંઠનું ચૂર્ણ ગરમ પાણી સાથે ફાકવાથી કમરનો દુખાવો મટે છે.
-  સૂંઠ, લસણ અને અજમો રાઈના તેલમાં ગરમ કરી, તેની માલિશ કરવાથી કમરનો દુખાવો તેમજ સાંધાના દુખાવામાં રાહત મળે છે.
- આદુના રસમાં થોડુ મીઠુ નાખી તેની માલિશ કરવાથી સઁધીવાનો દુખાવો મટે છે.

Reporter: admin

Related Post