- હળદર અને કળીચૂનાનો લેપ કરવાથી સોજો ઉતરે છે.
- હળદર અને મીઠાંનો લેપ કરવાથી વાગેલ કે મચકોડથી આવેલ સોજો મટે છે.
- લવિંગ વાટી તેનો લેપ સોજા પર ચોપડવાથી સોજો ઉતરે છે.
- તલ અને મૂળા ખાવાથી સોજા ઉતરે છે.
- રાઈ અને સઁચર વાટીને લેપ કરવાથી સોજા ઉતરે છે.
- કડવા લીમડાના પાન બાફીને સાધારણ ગરમ હોય ત્યારે સોજા પર બાંધવાથી સોજા ઉતરે છે.
- તુલસીના પાનને પીસીને સોજા પર લગાવાથી સોજા ઉતરી જાય છે.
- લસણ, હળદર, અને ગોળને મેળવીને મૂઢમારબાપર લેપ કરવાથી આરામ મળે છે.
- સિંગોડાની છાલ ઘસીને લેપ કરવાથી સોજા ઉતરે છે.
- ધાણાને જવના લોટ સાથે ભેળવી લેપ કરવાથી સોજા ઉતરી જાય છે.
Reporter: admin