News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : કાનની તકલીફો અને માવજત

2024-10-09 15:09:11
આયુર્વેદિક ઉપચાર : કાનની તકલીફો અને માવજત


- આદુનો રસ ગરમ કરી કાનમાં નાખવાથી કાનની દુખાવો મટે છે.
- મધના ટીપા કાનમાં નાખવાથી કાનની રસી મટે છે.
- તેલમાં લસણની કડી કકડાવીને તેલના ટીપા કાનમાં નાખવાથી કાનના ચસકા મટે છે.
- કાન દુખતો હોયતો મૂળાનાં પાનનો રસ સહેજ ગરમ કરી કાનમાં રેડવો.
- સફેદ ડુંગળીનાં રસનાં ટીપા કાનમાં નાખવાથી બહેરાશ દૂર થાય છે.
- વરિયાળી અદ્યકચરી વાટીને પાણીમાં ઉકાળી, તે પાણીની વરાળ કાનમાં લેવાથી કાનની બેહરાશ દૂર થાય છે.
- ફુલાવેલી ફટકડી અને હળદર ભેગી કરી કાનમાં નાખવાથી કાનનો પાક દૂર થાય છે.

Reporter: admin

Related Post