ઘણી વાર ઘર માં કોઈ ને કફ થઇ જાય તો તેને મટતા બૌ વાર લાગે છે ,કેટલીય દવાઓ કર્યા પછી એનો ઈલાજ થઇ છે , ઘરેલુ ઉપચાર થી ગમે તેવો જૂનો કફ હોઈ એનો ઈલાજ થઇ શકે છે .
- ડુંગળી નો ઉકાળો પીવા થી ગમે તેવો કફ હોઈ એ મટી જાય છે .
- આદુ ના રસ માં મધ મેળવી ને પીવા થી કફ માટે છે .
- તુલસી , આદુ અને મધ ને મિક્સ કરી પીવા થી ગમે તેવો કફ હોઈ મટી જશે .
- દરરોજ ખજૂર ખાઈ એમાં ગરમ હૂંફાળું પાણી પીવા થી ફેફસા માથી કફ માટે છે .
- આદુ અને લીંબુ નો રસ મેળવી ને પીવા થી જડમુળ માંથી કફ માટે છે .
આ રીતે ઘરેલુ ઉપચારો થી ગમે તેવી બીમારી હોઈ એનો ઈલાજ કરી શકો છો .
Reporter: News Plus