News Portal...

Breaking News :

કોંગ્રેસના સંગઠન માં ફેરફાર થવાના એંધાણો :

2024-06-15 15:49:10
કોંગ્રેસના સંગઠન માં ફેરફાર થવાના એંધાણો :


કોંગ્રેસ સંગઠન માં મોટા ફેરફાર થવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે , દરેક રાજ્યો માં અધ્યક્ષ- પ્રભારી બદલવાની શક્યતા છે .આ વખત ની લોકસભા ની ચૂંટણી માં કોંગ્રેસ નું પરિણામ સારું આવ્યુ હોવાનું હાઈકમાન્‍ડે જણાવ્યું છે . 


વધુ માં માહિતી મળી છે કે કોંગ્રેસ ના મોટાભાગ ના પ્રદેશ અધ્યક્ષ અને કેટલા પ્રભારી ની બદલી થઇ શકે છે . કોંગ્રેસ હાઈકમાન્‍ડે રાજસ્થાન , મહારાષ્ટ્ર ,ઉત્તર પ્રદેશ ના પરિણામો ને વખાણ્યાં છે .પંજાબ ના રાજકારણ માં રાજસ્થાન પ્રભારી સુખજીદર રંધાવા આ વખતે લોકસભા ની ચૂંટણી જીતી ચુક્યા છે,જેથી પ્રભારી બદલાવ ન શક્યતા છે. દિલ્હી ,હરિયાણા માં પણ પ્રભારી બદલવાની શક્યતા છે .આ ઉપરાંત ચૂંટણી કોંગ્રેસ અધ્યક્ષ પણ બદલવાની શક્યા છે ચૂંટણી દરમિયાન અરવિંદર સિંહ ભાજપ માં જોડાયા બાદ દિલ્હી કોંગ્રેસ માં અધ્યક્ષ બનાંવેલ દેવેન્દ્ર યાદવ આ પદ મેળવવા પ્રયત્ન કરશે .


આ બાજુ ઝારખંડ , હિમાચલ , બિહાર , માદયપ્રદેશ માં પણ અધ્ય્ક્ષ બદલવાની શક્યતા છે . કોંગ્રેસ હવે જ્યાં વિધાનસભા ની ચૂંટણી થશે ત્યાં નજર રાખશે , વધુ માહિતી મુજબ કોંગ્રેસ સંગઠન માં મોટા ફેરફારો જોવા મળશે . મોટા ભાગે અઘ્યક્ષ અને પ્રભારી બદલવાની શક્યતા છે .

Reporter: News Plus

Related Post