News Portal...

Breaking News :

અવનવી વાનગી : આજે આપણે સાબુદાણાની પાપડી બનાવાની રીત જાણીશું

2024-10-03 13:25:31
અવનવી વાનગી : આજે આપણે સાબુદાણાની પાપડી બનાવાની રીત જાણીશું


સાબુદાણા પાપડી બનાવવા માટે સાબુદાણા, જીરું અને સ્વાદ અનુસાર મીઠુ જરૂરી છે. 


એક કપ સાબુદાણા અને ત્રણ કપ પાણી લઇ રાત્રે પલાળી દેવા. સવારે જરૂર પ્રમાણે પાણી લઇ પાણીમાં સાબુદાણા ઉકાળવા. હવે તે ઘટ્ટ બને એટલે તેમાં જીરું અને મીઠુ ઉમેરવું. જરૂર જણાય તો પાણી વધુ ઉમેરી શકો છો. પછી ચમચા વડે પ્લાસ્ટિક ઉપર મૂકવું. સુકાઈ જાય એટલે બોટલમાં ભરી લેવી.

Reporter: admin

Related Post