ખંડેરાવ માર્કેટ પાછળ ખાતર બનવા માટે મશીન મૂકવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા 3 વર્ષ થી બંધ હાલત ને લઈ સામાજિક કાર્યકર્તા એ મશીનની પૂજા કરી તંત્ર ને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

વડોદરા મહાનગરપાલિકાની મુખ્ય કચેરી પાસે આવેલ ખંડેરા માર્કેટમાં ઘણો બધો શાકભાજીણો વેસ્ટ થતો હોય છે ત્યારે વડોદરા મહાનગરપાલિકા અને સંસ્થા દ્વારા ખંડેરા માર્કેટની પાસે ખાતર બનાવવાનો મશીન મુકવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા ત્રણ વર્ષથી મશીન બંધ હાલતમાં જોવા મળ્યો હતો ત્યારે સામાજિક કાર્યકર્તા એ મશીનની પૂજા કરી હતી અને તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો સાથે વોર્ડ નંબર 13 માં ગંદકીની સમસ્યાને લઈને અધિકારીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. અને સામાજિક કાર્યકર્તા એ તંત્ર અને સંસ્થાના રૂપિયા થી મશીન મુકવામાં આવ્યું એ પરંતુ મશીન પ્રજાના ટેક્સના રૂપિયાથી મૂકવામાં આવ્યું છે તો સામાન્ય લોકો પણ આ મશીનની પૂજા કરી શકે છે


Reporter: admin