અલકાપુરી ખાતે સ્ટયાલોરીયા યુનીસેક્સ સલૂનની ભવ્ય સફળતા બાદ વડોદરાના વાસણા ભાઈલી રોડ ખાતે આવેલ એન્કર કોમ્પલેક્ષમાં બીજા સ્ટયાલોરીયા યુનીસેક્સ સલૂનનું ભવ્ય ઉદઘાટન આજરોજ કરવામાં આવ્યું છે.
વડોદરા વાસીઓને તમામ પ્રકારની સુવિધાઓ આ સલૂનમાં મળી રહેશે તેમજ લગ્ન માટે વર વધુને કસ્ટમાઈઝ પેકેજ પણ મળી રહેશે તમામ કર્મચારીઓ હેર સ્ટાઇલિસ્ટનો સ્ટાફ સર્ટિફાઇડ છે.એક સાથે બાર લોકો હેર કટ કરી શકે તેવી રીતે ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે દેશ-વિદેશના બ્રાન્ડેડ પ્રોડક્ટસ આ સલૂનમાં લોકો માટે ખાસ વાપરવામાં આવે છે ઉત્તમ ગુણવત્તા ધરાવતું વડોદરાનું નામાંકિત સ્ટયાલોરીયા યુનીસેક્સ સલૂન છે. વડોદરા વાસીઓને વિદેશી હેર ટ્રીટમેન્ટ ડરમીટોલોજિસ્ટના માર્ગદર્શન સાથે મળી રહેશે.
Reporter: News Plus