News Portal...

Breaking News :

વિશ્વાસઘાત તેમજ છેતરપેંડીના ગુનામાં પકડાયેલ ઇસમને PASA હેઠળ જેલ હવાલે કરાયો

2025-02-11 16:57:40
વિશ્વાસઘાત તેમજ છેતરપેંડીના ગુનામાં પકડાયેલ ઇસમને PASA હેઠળ જેલ હવાલે કરાયો


સુરત : વિશ્વાસઘાત તેમજ છેતરપીંડીના ગુના કરવાની ટેવવાળા લોકો ગુનો કરતા અટકાય જેથી આવા પકડાયેલ ઇસમો વિરુધ્ધ પાસા દરખાસ્ત કરવા સુચના કરેલ હતી. 


જે મુજબ પાસા દરખાસ્ત પોલીસ કમિશ્નર અનુપ સિંહ ગેહલોત દ્વારા મંજુર કરી પાસા હુકમ કરતા વિશ્વાસઘાત તેમજ છેતરપીંડીના ગુનામાં પકડાયેલ ઇસમની “પાસા" હુકમની બજવણી કરી શૈલેષકુમાર પોપટભાઇ ખેનીને મધ્યસ્થ જેલ અમદાવાદ ખાતે મોકલી આપી પ્રસંસનીય કામગીરી કરેલ છે.

Reporter: admin

Related Post