News Portal...

Breaking News :

વડોદરા તરસાલી રોડ પર સર્જાયો અકસ્માત

2025-03-21 15:11:44
વડોદરા તરસાલી રોડ પર સર્જાયો અકસ્માત


બરોડા ડેરી થી તરસાલી જવાનાં મુખ્ય માર્ગ પર અકસ્માત સર્જાયો હતો.કાર લોક થઇ જતા કાર ચાલકનુ  સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતાં કાર ડિવાઈડર સાથે અથડાઈ. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી.

Reporter: admin

Related Post