પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષના નેતા અમીબેન રાવત પ્રોજેક્ટ અંગે પ્રતિક્રિયા આપવા જતા મામલો ગરમાયો

અમીબેન રાવત દ્વારા સભામાં વડોદરાના એક સિનિયર સિટીઝન દ્વારા તૈયાર કરવામાં આવેલ રિપોર્ટ રજૂ કરવા જતા અજીત દધીચ મનોજ પટેલ વચ્ચે શાબ્દિક ટપાટપી એક તરફ શાસક પક્ષના સભ્યો તો બીજી તરફ વિપક્ષના સભ્યો ઊભા થઈ સામસામે રજૂઆત કરતા મામલો ગરમાયો મામલો વધુ ગરમાતા કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા દ્વારા સભામાં વોકઆઉટ કર્યું.

85 વર્ષના સિનિયર સિટીઝન દ્વારા 1995થી 2024 સુધીની સ્થિતિનો અભ્યાસ કરી વિશ્વામિત્રી પર રિપોર્ટ તૈયાર કર્યો છે. અમીબેન રાવત અમે પ્રોજેક્ટ કે કામગીરીનો વિરોધ નથી, પણ આ પ્રોજેક્ટ અધૂરો છે, જેથી અમારી વિરોધ છે.અમીબેન રાવત રિપોર્ટમાં દર્શાવ્યું છે કે 1994 અત્યાર સુધીમાં 8 વખત પૂર આવ્યો છે જોકે વાસ્તવિકતા એ છે અત્યાર સુધી 11 વખત પૂર આવ્યું




Reporter: admin