અમદાવાદ :ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકે પકંજ જોશીની નિમણૂક કરવામાં આવી છે. વર્તમાન ચીફ સેક્રેટરી રાજકુમાર 31 જાન્યુઆરીએ નિવૃત થયા બાદ પકંજ જોશી ચાર્જ લેશે.
મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યરત પંકજ જોશી 31મી જાન્યુઆરીથી ચીફ સેક્રેટરી તરીકે ચાર્જ સંભાળશે. અગાઉ તેઓ મ્યુનિસિપલ કમિશનર, સેક્રેટરી, પ્રિન્સીપાલ સેક્રેટરી સહિતની પોસ્ટ પર રહી ચૂક્યા છે. ચીફ સેક્રેટરી (CS) રાજ કુમાર જાન્યુઆરીના અંતમાં નિવૃત થશે.પંકજ જોશી બન્યા રાજ્યના ચીફ સેક્રેટરી:વર્તમાન CS રાજકુમારની નિવૃતિ બાદ 31 જાન્યુઆરીએ ચાર્જ લેશે, જોશી હાલમાં CM કાર્યાલયમાં કાર્યરતગાંધીનગર3 મિનિટ પેહલા ગુજરાતના ચીફ સેક્રેટરી તરીકે પકંજ જોશીની નિમણૂક કરવામાં આવી છે. વર્તમાન ચીફ સેક્રેટરી રાજકુમાર 31 જાન્યુઆરીએ નિવૃત થયા બાદ પકંજ જોશી ચાર્જ લેશે.
રાજ્યના મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યરત પંકજ જોશી 31મી જાન્યુઆરીથી ચીફ સેક્રેટરી તરીકે ચાર્જ સંભાળશે. અગાઉ તેઓ મ્યુનિસિપલ કમિશનર, સેક્રેટરી, પ્રિન્સીપાલ સેક્રેટરી સહિતની પોસ્ટ પર રહી ચૂક્યા છે. ચીફ સેક્રેટરી (CS) રાજ કુમાર જાન્યુઆરીના અંતમાં નિવૃત થશે.કોણ છે પંકજ જોષી ? IAS અધિકારી પંકજ જોષી કે જેઓ હાલ મુખ્યમંત્રી કાર્યાલયમાં કાર્યરત છે અને હવે ચીફ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે.પંકજ જોષીએ સિવિલ એન્જિનિયરિંગમાં બી.ટેક.ની પદવી મેળવી છે. IIT નવી દિલ્હીમાં એમ.ટેક. અને સંરક્ષણ તથા વ્યૂહાત્મક અભ્યાસમાં M.Phil સાથે તેઓ ઉત્તીર્ણ થયાં છે. બાદમાં ગુજરાત સરકારના વરિષ્ઠ IAS અધિકારી તરીકે તેઓ કાર્યરત છે.
Reporter: admin