News Portal...

Breaking News :

નજીવી બાબતે બોલાચાલી થતા મામલો લોહિયાળ બન્યો

2025-01-16 11:47:32
નજીવી બાબતે બોલાચાલી થતા મામલો લોહિયાળ બન્યો


વડોદરા : ગત રોજ જવાહરનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલ જાન થી મારી નાખવાના પ્રયત્નો કરનાર આરોપીઓની આજ રોજ જવાહરનગર પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી. 


ધરપકડ પછી આરોપીઓની પૂછપરછ હાથ ધરવામાં આવી.જવાહરનગર પોલીસ સ્ટેશન દ્વારા ત્રણ આરોપીઓ સાથે રાખી ઘટના સ્થળ પર રીકન્સ્ટ્રક્શન કરવામા આવ્યું હતું.

Reporter: admin

Related Post