દેવ ડેમમાંથી પાણી છોડાતા ઢાઢર નદીની સપાટીમાં વધારો પાણી છોડાતા ડભોઇ તાલુકાના 7 ઉપરાંત ગામોને કરાયા એલર્ટ.
નારાયણપુરા,બબોજ,દંગીવાડા, વીરપુરા, પરાગ પુરા,મગનપુરા અને કરાલીપુરા સહિતના ગામોનો સમાવેશ દર વર્ષે આ પરિસ્થિતિ થઈ જાય છે સરકાર અમારું સાંભળે અને કેનાલોમાં જાડી ઝાપડા સાફ કરાવે તેવી ગામજનોની માંગ છે વારંવાર રજૂઆત કરવા છતાં પણ કોઈ પગલાં લેવાતા નથી તેનો ભોગ અમને બનવો પડે છે
ખેતરો પણ જળબંબાકાર થઈ ગયા છે મોટા પાયે નુકસાન જોવા મળી રહ્યું છે જ્યારે ગોજાલી અને નારાયણપૂરા ગામ બન્યું સંપર્ક વિહોણું ડભોઈથી વાઘોડિયા જવાનો માર્ગ કરાયો બંધ ઢાઢર નદીના પાણી ફરી વળતા મુખ્ય રસ્તો થયો બંધ
Reporter: admin