વડોદરા : આજે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં 14 કામો અને એક વધારાનું કામ મળી 15 કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા જેમાંથી12 કામો મંજુર કરી બે કામો મુલતવી કરાયા છે જ્યારે એક કામને નામંજૂર કરવામાં આવ્યું છે.
દર અઠવાડિયે મળતી પાલિકાની આ બેઠકમાં ખાસ કરીને જમીન મિલકત શાખા,સ્ટ્રીટ લાઇટ વિભાગ, સામાન્ય વહીવટ વિભાગ, રોડ પ્રોજેક્ટ શાખા,ટ્રાફિક શાખા, મિકેનિકલ ખાતુ, પાણી પુરવઠા વિતરણ શાખા, ઓડિટ વિભાગ ના વિવિધ કામો મંજૂરી અર્થે લેવામાં આવ્યા હતા. જેમાંથી 12 કામોને મંજૂરી અપાય છે કામો બાબતની સંપૂર્ણ માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા આપવામાં આવી હતી.
...
Reporter: admin