મંજુસર જીઆઇડીસી માં આવેલી રાજ ફિલ્ટર નામની ખાનગી કંપનીના પ્રેસ મશીન માં અલગ અલગ સમયે આંગળા આવી જતા અત્યાર સુધી 12 જેટલા કામદારો ની આંગળીઓ કપાઈ.
કંપની સતાધીશો દ્વારા કર્મચારીઓ ને વળતર અને સારવાર ખર્ચ આપવા ની બાહેંઘરી આપી હતી.કંપની સતાવાળા ઓ એ વળતર આપવાની વાત નો કર્યો ઇનકાર .કર્મચારીઓ એ વળતર માંગતા કર્મચારીઓ ને છુટા કરી દેવાની અપાઈ ધમકીઓ
રાજ ફિલ્ટર કંપની ના સંચાલકો સામે કર્મચારીઓ રોષે ભરાયાં.કર્મચારીઓ એ મંજુસર પોલીસ સ્ટેશનમાં નોંધાવી ફરિયાદ.
કંપની સેફ્ટી ના પૂરતા સાધનો ના આપતી હોવાની પણ ફરિયાદ.
Reporter: