ઉલ્લેખનીય છે કે ગળતેશ્વર તાલુકાની અંદર ઠેર ઠેર મરઘી મટનની દુકાનો ખુલ્લેઆમ રોડ ઉપર જોવા મળે છે ત્યારે હિન્દુઓની લાગણી દુબાઈ છે. ત્યારે આ બાબતે તાલુકાના બજરંગ દળના કાર્યકરો ભેગા મળી મામલતદાર ને આવેદનપત્ર આપી ગેરકાયદેસર ચાલતી મુરઘી મોટર ની દુકાનો બંધ કરાવવા આજરોજ મામલતદાર શ્રી ને આવેદનપત્ર આપેલ છે
ગળતેશ્વર તાલુકામાં ભગવાન સોમનાથનું પ્રાચીન મંદિર ગળતેશ્વર માં આવેલ છે તેમજ અહી નદીમાં સ્નાન કરવા આજુબાજુના ભક્તો આવતા હોય છે ત્યારે કેટલાક ન્યુસંસો દ્વારા છોકરીઓના છેડતી ના અનેક બનાવો બનતા હોય છે ત્યારે આવા બનાવો ન બને અને ભક્તો પોતાની આસ્થા સમાન ગળતેશ્વર નદીમાં શાંતિ થી સ્નાન કરે તે માટે રજૂઆત કરવામાં આવેલ છે.ગળતેશ્વર મામલતદાર હિન્દુ ઓની લાગણીને ધ્યાને લઈ આપેલ આવેદનપત્ર ઉપર ચુસ્પરે પાલન થાય તે માટે ગળતેશ્વર તાલુકામાં કોઈ એક્શન પ્લાન બનાવે તેવી બજરંગ ના કાર્યકરોમાં માંગ ઉઠવા પામી છે
Reporter: News Plus