હરિયાણા માંથી પાણી નય અપાતા દિલ્હી માં પાણી ની સમસ્યા વધી ગઈ છે જેની અરજી હાલ સુપ્રીમકોર્ટ માં આપવામ આવેલ છે અને સુનવણી હાથ ધરી છે .આ બાબતે સુનાવણી માં જસ્ટિસ પ્રશાંત કુમાર મિશ્રા અને પી.બી.વરાલેની બંને ને દિલ્હી સરકારને અનેક સવાલો ની પુછપરછ કરી હતી .
દિલ્હી માં હરિયાણા દ્વારા બાકી નું પાણી છોડવા બાબતે મેગ કરાઈ હતી ,હરિયાણા દ્વારા પાણી પૂરતું ન છોડતા પાણી ની સમસ્યા થઇ રહી છે ,દિલ્હી સરકાર તરફ થી હાજર વકીલ અભિષેક મનુ સિંધવી દ્વારા હિમાચલ પ્રદેશ ની એફિડેવિક અને સરકાર દ્વારા રજુ કરાયેલ અરજી ની રજુઆત કરવામાં આવી . એ અંતર્ગત હિમાચલ નું કેહવું હતું કે તેમના દ્વારા પાણી પહેલે થી છોડી ચુક્યા છે ને હાલ વધારાનું પાણી નાઈ હોવાનું તેમને જણાવ્યું.
આ અંતર્ગત ટેન્કર માફિયાઓ નું કેહવું છે કે હિમાચલ તરફ થી ખોટા જવાબ મળી રહ્યા છે , વધુ માં તેમને કહ્યું છે કે આ અંગે યોગ્ય કાર્યવાહી નઈ થાય તો આ બધો મામલો પોલીસ ને સોંપવામાં આવશે . હાલ તો એ બાબતે વિચારવું કે આ પાણી ની સમસ્યા નો ઉકેલ વહેલી તકે આવી જાય આ અંગે આગળ ની નક્કી કરેલ તારીખ માં આગળ ની કાર્યવાહી થશે . હરિયાણા તરફ પાણી ઓછું મોકલવા બાબતે આ સસ્ય ઉભી થઇ હોવાનું જણાય છે
Reporter: News Plus