News Portal...

Breaking News :

VMCની ચૂંટણી ઇવીએમ ને બદલે બેલેટે પેપરથી કરવામાં

2024-12-09 20:10:49
VMCની ચૂંટણી ઇવીએમ ને બદલે  બેલેટે પેપરથી કરવામાં


વડોદરા :આગામી ડિસેમ્બર 2025માં યોજનારી વડોદરા કોર્પોરેશનની ચૂંટણી મતદાન ઇવીએમ ને બદલે બેલેટે પેપર થી કરવામાં આવે એવી માંગ મશીનનો વિરોધ કરવામાં આવ્યો છે. 


આગામી ડિસેમ્બર 2025 માં યોજનારી વડોદરા કોર્પોરેશનની ચૂંટણીનું મતદાન ઇવીએમ ને બદલે બેલેટે પેપરથી કરવામાં આવે તેવી માંગણી સાથે આજે ટીમ આર.ટી.આઈ. સામાજિક કાર્યકર અંબાલાલ પરમાર તથા પૂર્વ કાઉન્સિલર વિરેનરામી, રણજીત શિંદે,  લક્ષ્મણ બારીયા, તમામ લોકોના હસ્તે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું કે ઇવીએમ ને બદલે બેલેટ પેપરથી મતદાન કરવું જોઈએ ભારે સૂત્રોચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

Reporter: admin

Related Post